Academic & Co-curricular Activities Prize distribution-2024-25

(Prize Distribution)

વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ*
*શિક્ષણ, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને રમતગમત*
શિક્ષણક્ષેત્રે ધોરણ 6 થી 12 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીયસ્થાન પ્રાપ્ત કરનાર તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સમાં નેશનલ, રાજ્ય અને જિલ્લાકક્ષાએ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી બહેનોને ટ્રસ્ટ દ્વારા કુલ *રૂપિયા 1,17,500/-* રોકડ પુરસ્કાર રૂપે એનાયત કરી બિરદાવવામાં આવેલ...